1961 પછી પહેલીવાર ઓસ્કારની કાર્પેટ રેડ નહીં.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 12, 2023

Author

95મા ‘ઓસ્કાર એવોર્ડ્સ 2023નું 12 માર્ચના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આયોજન

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સિનેમાની દુનિયામાં ફિલ્મ પ્રેમીઓ અને કલાકારોમાં ઓસ્કાર એવોર્ડ સમારોહનો ભારે ક્રેઝ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેથી ઓસ્કાર એવોર્ડ સમારોહની રેડ કાર્પેટનું પણ એટલું જ મહત્વ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સેલિબ્રિટીઓ ઓસ્કારમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે કોઈ કસર છોડતા નથી. રેડ કાર્પેટ પર અલગ દેખાવા માટે સેલિબ્રિટીઝમાં ગળાકાપ હરીફાઈ ચાલતી હોય છે, પરંતુ આ વર્ષના ઓસ્કારમાં રેડ કાર્પેટ નહીં

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વર્ષે કાર્પેટનો રંગ બદલવામાં આવ્યો છે. જોકે, કાર્પેટનો રંગ બદલાયો હોવાથી સેલિબ્રિટીઓ નારાજ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

1961થી, ઓસ્કારમાં રેડ કાર્પેટનો સમાવેશ થાય છે. ત્યારથી કાર્પેટનો રંગ લાલ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે ઓસ્કારની રેડ કાર્પેટનો રંગ બદલાયો છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઓસ્કારનું આયોજન કરી રહેલી એકેડમી ઓફ મોશન પિક્ચર્સે આ વખતે લાલને બદલે સફેદ રંગ પસંદ કર્યો છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વખતે ‘ઓસ્કાર 2023’ ભારત માટે ખુબ જ ખાસ છે. એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ના નાટૂ…. નાટૂ… ગીતને ઓસ્કર માટેનોમિનેટ કરવામાં આવ્યું છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ભારતીયો 13 માર્ચે સવારે 5.30 કલાકે એવોર્ડ સમારોહ જોઈ શકશે.  