ટાઇગર 3થી લઇને 12th ફેલ સુધી આ મુવી સપ્તાહના અંતે OTT પર ધૂમ મચાવશે
mansi bhuva
Dec 27, 2023, 01:39 PM
આ વર્ષનું છેલ્લું અઠવાડિયું છે અને આ સપ્તાહના અંતમાં OTT પર ધમાકો થવાનો છે
ટાઈગર 3 થી 12મું ફેઈલ વર્ષના અંતિમ સપ્તાહમાં OTT પર રિલીઝ થશે
ટાઇગર 3 29 ડિસેમ્બરે ડિઝની+હોટસ્ટાર રિલીઝ થશે
ખો ગયે હમ કહા 26મી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે
This browser does not support the video element.
વિક્રાંત મેસી સ્ટારર 12th ફેલ 29 ડિસેમ્બરે ડિઝની+હોટસ્ટાર રિલીઝ થશે
થ્રી ઓફ અસ : 29 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે
બર્લિન- 29મી ડિસેમ્બર- નેટફ્લિક્સ
અન્નપૂર્ણિ: 29 ડિસેમ્બર- ZEE5
જો કે ફિલ્મ સુલતાનના પ્રમોશન સમયે તેણે કહ્યું હતું કે, તે ખુદને લગ્ન મામલે અનલકી માને છે