આ તસ્વીરોમાં Super cute લાગે છે પલક તિવારી

(Source : palaktiwarii/ instagram)

Jan 02, 2023

shivani chauhan

(Source : palaktiwarii/ instagram)

નાની ઉંમરે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે પલક તિવારી

(Source : palaktiwarii/ instagram)

પલક ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળશે.

(Source : palaktiwarii/ instagram)

પલક એક સોશિયલ મીડિયા લવર છે જે પોતાની લેટેસ્ટ અપડેટસ ફેન્સ સાથે શેયર કરતી રહે છે.

(Source : palaktiwarii/ instagram)

એકવાર ફરી પલક તિવારી પોતાની લેટેસ્ટ તસ્વીરો શેયર કરી હતી અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

(Source : palaktiwarii/ instagram)

આ તસ્વીરોમાં પલક સુપર ક્યૂટ લગતી હતી.

(Source : palaktiwarii/ instagram)

પલક તિવારી સ્વેતા તિવારી પુત્રી છે, સ્વેતા તિવારી જાણીતી અભિનેત્રી છે જે " કસોટી ઝીંદગી કી" નામની સિરિયલથી પોપ્યુલર બની હતી.

(Source : palaktiwarii/ instagram)

અહીં જણાવી દઈએ કે પલક તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન જેટલા ફોલોવર્સ ધરાવે છે.