Palak Tiwari : પલક તિવારીનું લેટેસ્ટ પટાકા ફોટોશૂટ જોયું કે નહી?
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પલક તિવારી
પલક તિવારી ખુબ જ હોટ ફિગર ધરાવે છે
આ તસવીરોમાં પલક તિવારીના દેસી લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે
પલક તિવારી અવારનવાર તેની હોટ તસવીરો શેર કરીને પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે
અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે
અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે
આ તસવીરોમાં પલક તિવારીના દેસી લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે
પલક તિવારીની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જિયસ ઈન સાડી, સુપર્બ, બ્યૂટી, ગોર્જિયસ, સો પ્રિટી, સ્ટનિંગ અને ક્યૂટ ગર્લ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે
આલિયાએ તેના ટ્રેડિશનલ આઉટફિટ અને સિમ્પલ લુક સાથે શોને ચોરી લીધો હતો