Palak Tiwari : પલક તિવારી વ્હાઇટ સાડીમાં લાગી ચાંદની

Mar 22, 2024, 04:24 PM

ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી પુત્રી પલક તિવારી

બંન્નેએ આ વાતને નકારી છે અને પલકે ઈબ્રાહિમને માત્ર એક સારો મિત્ર કહ્યો છે

પલક તિવારીએ હાર્ડિ સંધુની સાથે વીડિયો બિઝલી બિઝલીથી ઓનસ્ક્રીન ડેબ્યુ કર્યું

પલક તિવારીના લેટેસ્ટ લૂકની વાત કરીએ તો તે આ વ્હાઇટ સાડીમાં સુંદર લાગી રહી છે

પલક તિવારીની આ સાડી પર લખનઉ વર્કનો લેસ મૂકેલો છે

આ તસવીરોમાં પલક તિવારીની કાતિલ સ્માઇલ પણ જોવા મળી રહી છે

પલક તિવારી અને ઇબ્રાહિમ અવારનવાર સાથે જોવા મળતા હોય છે

પલક તિવારી અને ઇબ્રાહિમ અવારનવાર સાથે જોવા મળતા હોય છે

બંન્નેએ આ વાતને નકારી છે અને પલકે ઈબ્રાહિમને માત્ર એક સારો મિત્ર કહ્યો છે