પ્રાઇમ વીડિયોની પોપ્યુલર વેબ સિરીઝ પંચાયત સીઝન 3 28 મેએ રિલીઝ થવાની છે

May 23, 2024, 02:38 PM

ફુલેરા ગામમાં હવે શું થવાનું છે તે જાણવા માટે દર્શકો આતુર છે. પંચાયત 3 સિરીઝ અત્યારે હોટ ટોપિક છે

પ્રાઇમ વીડિયોની પોપ્યુલર વેબ સિરીઝ પંચાયત સીઝન 28 મેએ રિલીઝ થવાની છે

જો કે આ વિવાદ ઉગ્ર થતાં નવાઝુ્દીન સિદ્ધીકીએ કહ્યું હતું કે, હું સુનીતા રાજવરની નહીં પણ બીજી કોઇ સુનીતાની વાત કરી હતી

એક્ટરે જણાવ્યું હતું કે, હું અને સુનીતા રાજવર એનએસડીમાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન અમારી મિત્રતા બંધાઇ હતી અને ધીમે-ધીમે એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો

આ ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુલાસો કર્યો હતો કે, સુનીતા સાથે તેના બ્રેકઅપ પછી મને આપઘાતનો પણ વિચાર આવતો હતો. આ મામલે સુનીતાએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, તેણે નવાઝુદ્દીન સિદ્દીકીને તેની વિચારધારાને કારણે છોડ્યો હતો

વધુમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તમારાથી વધુ ગરીબ હું હતુ, તમે તો તમારા ખુદના ઘરમાં રહી રહ્યા હતા, જ્યારે હું મિત્રના ઘરમાં રહીને સંઘર્ષ કરી હતી. આ સિવાય સુનીતાએ નવાઝને કોર્ટમાં પણ ખસેડ્યો હતો. તેમજ 24 કલાકમાં માફી અને 2 કરોડ રૂપિયા દંડ ભરવાની માગ કરી હતી.

જો કે આ વિવાદ ઉગ્ર થતાં નવાઝુ્દીન સિદ્ધીકીએ કહ્યું હતું કે, હું સુનીતા રાજવરની નહીં પણ બીજી કોઇ સુનીતાની વાત કરી હતી

જો કે આ વિવાદ ઉગ્ર થતાં નવાઝુ્દીન સિદ્ધીકીએ કહ્યું હતું કે, હું સુનીતા રાજવરની નહીં પણ બીજી કોઇ સુનીતાની વાત કરી હતી

પ્રિયંકા ચાપરાએ પહેર્યો સૌથી મોંઘો અને યૂનિક સરપેન્ટી નેકપીસ, 2800 કલાકમાં બન્યો

પ્રિયંકા ચાપરાએ પહેર્યો સૌથી મોંઘો અને યૂનિક સરપેન્ટી નેકપીસ, 2800 કલાકમાં બન્યો