બહુચર્ચિત વેબ સિરીઝ પંચાયત 3ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે તેઓ 28મેથી આ વેબ સિરીઝની એમેઝોન પ્રાઇમ વીડિયો પર મજા માણી શકશે.

May 17, 2024, 07:07 PM

પંચાયત સિઝન 3 રિલીઝ ડેટ

જીતેન્દ્ર કુમાર અને નીના ગુપ્તા અભિનિત વેબ સિરીઝ 28 મેએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે

પંચાયત 3 સ્ટાર કાસ્ટ

સુપરહિટ વેબ સિરીઝ પંચાયતએ ઘણા કલાકારોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. જેમાં જીતેન્દ્ર કુમાર, ચંદન રોય અને ફૈઝલ મલિકનું નામ મુખ્યત્વે સામેલ છે.

પંચાયત 3 સિરીઝ ટ્રેલર

પંચાયત 3નું ટ્રેલર પણ 15 મેએ રિલીઝ કરી દેવાયું છે. આજે અમે પંચાયત 3 માટે કોણે સૌથી વધુ અને કેટલી ફી લીધી તે વિશે જણાવીશું

પંચાયત 3 સ્ટાર કાસ્ટ ફી

પ્રાપ્ત વિગત અનુસાર, પંચાયત 3 માટે સૌથી વધુ ફી જીતેન્દ્ર કુમારે લીધી છે. એક એપિસોડ માટે તેઓએ 70 હજાર રૂપિયા ફી લીધી છે

રઘુવીર યાદવ

પંચાયત 3માં બૃજ ભૂષણની પાત્ર નિભાવનાર રઘુવીર યાદવએ પ્રતિ એપિસોડ 40 હજાર રૂપિયા ફી લીધી છે

સહાયક વિકાસ

પંચાયત 3માં મુખ્ય સચિવના સહયોગીનુ પાત્ર અદા કરનાર સહાયક વિકાસ પંચાયત 3ના એક એપિસોડ માટે 20 હજાર રૂપિયા ફી લીધી હોવાની વિગતો છે. પંચાયત 3માં ઉપ પ્રધાનનું પાત્ર નિભાવનારા ફૈસલ મલિકે પણ એક એપિસોડ માટે 20 હજાર રૂપિયા ફી લીધી છે

નીના ગુપ્તા

નીના ગુપ્તાની વાત કરીએ તો તેણીએ એક એપિસોડ માટે 50 રૂપિયા ફી લીધી છે.

આ ટોપ 10 ભારતીય એક્ટર્સ લે છે સૌથી વધુ ફી