રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની દરેક વિગતો
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આ પાવર કપલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ આ મહિને સપ્ટેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે.
પરિણીતી અને રાઘવના લગ્ન ઉદયપુરની 5 સ્ટાર હોટલમાં થવાના છે.
23 સપ્ટેમ્બરે હળદર, મહેંદી અને સંગીતનો કાર્યક્રમ યોજાશે.
જ્યારે 25 સપ્ટેમ્બરે પરિણીતી અને રાઘવ સાત ફેરા લેશે.