Dec 25, 2024
પરિણીતી ચોપરા બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે તે તેની ઘણી હિટ ફિલ્મો માટે ફેમસ છે, ન માત્ર એકટિંગ પરંતુ તે તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
તાજતેરમાં પરિણીતી ચોપરાએ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે પાર્ટી પરફેક્ટ લુક છે અને ન્યુ યર પાર્ટી માટે બેસ્ટ છે.
પરિણીતી ચોપરાએ આ લુકમાં બોટમમાં હાઈ વેઈસ્ટ બિસ્કિટ કલર બેલ્ટેડ પેન્ટ અને ગોલ્ડન ગ્લિટર ટ્રાંસપરન્ટ ક્રોપ ટોપ પસંદ કરી છે જેમાં બ્લેક ઇનર સાથે લુક કંપ્લીટ કર્યો છે.
પરિણીતી ચોપરાના પાર્ટી વેર આઉટફિટ પર મેટ મિનિમલ મેકઅપ સાથે લુકને યુનિક ટચ આપી છે, આ ઉપરાંત તેણે ઓપન હેર સાથે લુકને કંપ્લીટ કર્યો છે.
પરિણીતી ચોપરાના ક્રોપ ટોપની વાત કરું તો તેણે ફૂલ સ્લીવમાં શિમર નેટ ફેબ્રીકમાં હાઈ નેક પસંદ કર્યું છે.
પરિણીતી ચોપરાએ લાસ્ટ યર સપ્ટેમ્બરમાં આમ આદમીના નેતા રાઘવ ચડ્ડા સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા
પરિણીતી ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તેણે તાજતેરમાં અમર સિંહ ચમકીલામાં દિલજિત સાથે જોવા મળી હતી