સુપરકુલ છે "CIRKUS GIRL" પૂજા હેગડેના કેઝ્યુઅલ લૂક 

(Source : Hegdepooja/ insta)

Dec 24, 2022

shivani chauhan

પૂજા હેગડે સાઉથની સાથે બોલિવૂડ સિનેમામાં પોતાની એકટિંગ એન સુંદરતા માટે જાણીતી છે.

(Source : Hegdepooja/ insta)

(Source : Hegdepooja/ insta)

પૂજાની ફિલ્મ સર્કસ રિલીઝ થઇ ચુકી છે અને લોકોને તેનો અભિનય ખુબજ ગમ્યો છે.

(Source : Hegdepooja/ insta)

પૂજાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેનો સુપરકૂલ લૂક જોવા મળી રહ્યો હતો.

(Source : Hegdepooja/ insta)

પૂજાએ ફોટોશૂટમાં કેઝ્યુઅલ લૂકને કેરી કર્યો હતો. જેમાં  ખુબજ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

(Source : Hegdepooja/ insta)

કેમરાની સામે પૂજાએ એક થી એક ચઢિયાતા પોઝ આપ્યા હતા.

(Source : Hegdepooja/ insta)

પૂજાનો આ મસ્તી ભર્યો પોઝએ ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા

(Source : Hegdepooja/ insta)

અહીં જણાવી દઈએ કે પૂજા હેગડેના ઈન્ટાગ્રામ પર 22 મિલિયનથી પણ વધારે ફોલોર્સ છે.