ફેમસ એક્ટ્રેસ પૂજા હેગડેને જાનથી મારી નાંખવાની ધમકી મળી

Dec 14, 2023, 03:57 PM

સાઉથની ખૂબસૂરત અભિનેત્રી પૂજા હેગડે વિશે ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે

અભિનેત્રી પૂજા હેગડેને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે

અભિનેત્રી પૂજા હેગડે દુબઈના પ્રવાસે હતી

આ દરમિાયન અભિનેત્રી દુબઈમાં એક ક્લબના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગઈ હતી

અહીંયા તેનો સ્થાનીકો સાથે ઝગડો થઈ ગયો હતો

આ પછી એક્ટ્રેસને  જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

આ વિવાદ બાદ પૂજા ભારત પરત ફરી છે

ઈદ પર રિલીઝ થયેલી કિસી કા ભાઈ કિસી કી જાનમાં પૂજા હેગડે સલમાન ખાન સાથે જોવા મળી હતી

પૂજા હેગડે હંમેશા પોતાની આકર્ષક ફેશન સ્ટાઇલને કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે

પૂજા હેગડે સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસમાંથી એક છે