પૂજા હેગડે લેટેસ્ટ સાડી લૂકમાં કૂલ અંદાજ જોવા મળી

Nov 29, 2023, 10:05 AM

આ સાડીમાં એક્ટ્રેસ સુંદર  લાગી રહી છે

પૂજા હેગડેનો આ લૂક તમે કોઇ પ્રસંગમાં કોપી કરી શકો છો

પૂજા હેગડે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળી હતી

પૂજા હેગડેએ તાજેતરમાં પેરોટ કલરની સાડી અને હેવી બ્લાઉઝમાં શાનદાર પોઝ આપ્યા હતા

આ સાડીમાં એક્ટ્રેસ સુંદર  લાગી રહી છે

પૂજા હેગડેનો આ લૂક તમે કોઇ પ્રસંગમાં કોપી કરી શકો છો

પૂજા હેગડે પર આ ચશ્મા શોભી રહ્યા છે

આ વચ્ચે તેનો કૂલ અંદાજ જોવા મળ્યો

પૂજા હેગડે પર આ ચશ્મા શોભી રહ્યા છે