બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં
Mar 05, 2023
Mansi Bhuva
પૂજા હેગડે પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તમે પાર્ટીમાં જવા માટે અભિનેત્રીની સ્ટાઈલ અપનાવી શકો છો. આ પ્રકારનો લુક બહાર જવા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે, આ ડ્રેસ સાથે તેણે તેના વાળ ખુલ્લા છોડી દીધા છે અને ખૂબસૂરત લાગી રહી છે.
અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે, આ ડ્રેસ સાથે તેણે તેના વાળ ખુલ્લા છોડી દીધા છે અને ખૂબસૂરત લાગી રહી છે.
અભિનેત્રીનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પૂજાનો આ પાર્ટી લુક જોઈને તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
પૂજાનો દરેક લુક ચાહકોને ગમે છે, તેના ફેન્સની કોઈ કમી નથી. તેણે આ ડ્રેસ સાથે સામાન્ય મેકઅપ કર્યો છે.
તમે લંચ ડેટ અથવા નાઈટ આઉટ માટે પૂજાના આ લુકને ટ્રાય કરી શકો છો.
પૂજા આ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણીએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા છોડી દીધા છે.
પૂજા હેગડેએ તેનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.