પૂજા હેગડેએ ટ્રેડિશનલ લુકમાં ચાર ચાંદ લગાવ્યા

Feb 06, 2023

Mansi Bhuva

સાઉથ સિનેમામાં ધમાલ મચાવી અભિનેત્રી પૂજા હેગડે હવે બોલિવૂડમાં સલમાન સાથેના પ્રોજેક્ટને લઇને ખુબ ચર્ચામાં

પૂજા હેગડે આ ડાર્ક રંગના લહેંગામાં મનમોહિની  લાગી રહી છે.

પૂજા હેગડેએ પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને સેક્સીલૂક વાળી લાગી રહી છે.

પૂજા હેગડેનો મૈનુ કાલા ચશ્મા લુક

પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

આ વખતે એક્ટ્રેસે પોતાનો ટ્રેડિશનલ અવતાર ફેન્સની સામે શેર કરીને લોકોનુ દિલ જીતી લીધુ છે.

સલમાન ખાન અને પૂજા હેગડે વચ્ચે કંઇક ખાસ ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ બજાર ગરમ કર્યું છે.