પૂજા હેગડેનો રેડ સાડીમાં કાતિલાના અદા

Dec 04, 2022

Mansi Bhuva

પૂજા હેગડે ગોર્જિયસ દીવા છે. તે અલગ અલગ સ્ટાઇલિશ લુકથી અવાર નવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

તાજેતરમાં અભિનેત્રીએ રેડ સાડીમાં દેશી લુક પ્રશંસકો માટે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ રફલ રેડ સાડીમાં તે કાતિલાના લાગી રહી છે.

આ લુકમાં તેને હુપ્સ ઇયરિંગ્સ અને મિનિમલ મેકઅપનો શણગાર કર્યો છે.

ઓપન હેયર તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

પૂજા હેગડેના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે ફિલ્મ સર્કસમાં રણબીર સિંહ સાથે નજર આવશે.

પૂજા હેગડેએ દમદાર એક્ટિંગથી ઘણા એવોર્ડસ મેળવ્યાં છે. તેમજ દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકી છે.

પ્રિયંકા ચોપરા

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો સ્ટાઇલિશ લુક જોવા અહીં ક્લિક કરો.