ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ આજે કરોડોની સંપત્તિની માલકિન
પ્રાચી દેસાઇનો આજે 12મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
અભિનેત્રી પાસે BMW 3 સીરિઝ સહિત ઘણી લક્ઝુરિયસ કાર પણ છે. અભિનેત્રીએ ભલે મોટા પડદા પરથી બ્રેક લીધો હોય પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા ખુબ આવક મેળવે છે.
પ્રાચી દેસાઇએ કહ્યું હતું કે, 'તેને એક મોટી ફિલ્મની ઓફર મળી હતી. પરંતુ મને આ રોલના બદલામાં સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું. મેં આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
નેપોટિઝમ અંગે અભિનેત્રીએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સની સરખામણીમાં બહારના વ્યક્તિ માટે ફિટ થવું સહેલું નથી.
અભિનેત્રીને બોલિવૂડમાં ફરહાન અખ્તરની ફિલ્મ 'રોક ઓન'થી બ્રેક મળ્યો હતો. આ તકે પ્રાચી દેસાઇએ એક ઇન્ટર્વ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે ખુલાસો કર્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર, પ્રાચી દેસાઈની કુલ સંપત્તિ 72 કરોડ રૂપિયા છે.
પ્રાચી દેસાઇએ અઢળક ટીવી સીરિયલ સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.