Feb 25, 2025

આટલી નેટવર્થ ધરાવતી પ્રાજક્તા કોલી કોણ છે?

Shivani Chauhan

પ્રાજક્તા કોલી

સોશિયલ મીડિયા પ્રભાવક, યુટ્યુબર અને અભિનેત્રી પ્રાજક્તા કોલી મહારાષ્ટ્રના કર્જતમાં તેના બોયફ્રેન્ડ સાથે સાથે લગ્નને લઈને ચર્ચામાં છે.

Source: social-media

પ્રાજક્તા કોલી

પ્રાજક્તા કોલીએ તેના હલ્દી, સંગીત નાઈટની તસવીરો અને તેના મહેંદી સેરેમની ના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી કર્યા છે.જે તેના ચાહકોને ખુબજ પસંદ આવ્યા છે. એવામાં પ્રાજક્તા કોલી નેટવર્થ અને કરિયર વિશે અહીં જાણો

Source: social-media

પ્રાજક્તા કોલી કોણ છે?

ભારતના સૌથી ધનિક યુટ્યુબર્સની યાદીમાં પ્રાજક્તા કોલીનું નામ સામેલ છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, પ્રાજક્તા કોલીની કુલ સંપત્તિ 16 કરોડ રૂપિયા છે.

Source: social-media

પ્રાજક્તા કોલી યુટ્યુબ ચેનલ

પ્રાજક્તા યુટ્યુબ ચેનલ ચલાવવાની સાથે સાથે એક્ટિંગ પણ કરે છે. તે તેની દરેક ફિલ્મ અને સિરીઝ માટે 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે જ સમયે, તે યુટ્યુબથી દર મહિને 40 લાખ રૂપિયા કમાય છે.

Source: social-media

પ્રાજક્તા કોલી નેટવર્થ

પ્રાજક્તાએ 2019 માં મુંબઈમાં 50 લાખ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

Source: social-media

પ્રાજક્તા કોલી કાર

પ્રાજક્તા કોલી પાસે ટોયોટા ફોર્ચ્યુનર છે, જેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Source: social-media

પ્રાજક્તા કોલી લાઈફ પાર્ટનર

પ્રાજક્તા કોલીના લાઈફ પાર્ટનર વૃષાંક ખાનલ નેપાળના છે, જે એક ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં વ્યવસાયે વકીલ છે. બંને 13 વર્ષથી સાથે છે. આ ઉપરાંત તે કપલ વચ્ચે 4 વર્ષનો ઉંમર તફાવત છે. પ્રાજક્તા 18 વર્ષની હતી અને વૃષાંક 22 વર્ષનો હતો ત્યારે બંને પહેલી વાર મળ્યા હતા.

Source: social-media

પ્રાજક્તા કોલી કન્ટેન્ટ ક્રીયેટર

ભારતમાં સૌથી વધુ પ્રિય અને લોકપ્રિય કન્ટેન્ટ ક્રીયેટર છે અને ઇન્ફ્લ્યુન્સર્સમાંની એક છે. તે યુટ્યુબ પર મોસ્ટલીસેન નામની કોમેડી ચેનલ ચલાવે છે, જેના 7.23 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

Source: social-media

જાન્હવી કપૂર ના ટોપ 5 ટ્રેન્ડિંગ સાડી લુક, જોતા રહી જશો

Source: social-media