Pranitha Subhash : પ્રણીતા સુભાષની શાનદાર તસવીરો

Jan 10, 2024, 03:23 PM

Pranitha Subhash : પ્રણીતા સુભાષની શાનદાર તસવીરો

આ તસવીરોમાં એક્ટ્રેસની નિખાલાસતા નિખરી રહી છે. પ્રણીતાની આ નિર્દોષતા પર તમે મન મોહી જશો

 પ્રણીતા સુભાષની શાનદાર તસવીરો દિલ જીતી લેશે

એક્ટ્રેસે શ્રી રામ મંદિરના નિર્માણ માટે મહાદાનની ઘોષણા કરી હતી

તે પોતે એક ધાર્મિક મહિલા છે અને આસ્થામાં વિશ્વાસ ધરાવે છે

પ્રણીતા સુભાષે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે

પ્રણીતા સુભાષે પણ તેના તમામ ફેન્સને હાથ મિલાવીને આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા વિનંતી કરી છે

પ્રણીતા સુભાષ કન્નડ, તેલુગુ, તમિલ અને હિંદી ફિલ્મોમાં સક્રિય છે

એક્ટ્રેસે કન્નડ ફિલ્મ પોર્કીથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

પ્રણીતા સુભાષ સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તેની આ સુંદરતા પર લાખો લોકો જાન ન્યોછાવર કરી દે તેવી છે

પ્રણીતાની આ તસવીરો જોઇને ચોક્કસ તમે તેના દીવાના બની જશો

પ્રણીતા સુભાષ આ બ્રાઇડલ લહેંગામાં અતિ સુંદર લાગી રહી છે

પ્રણીતા સુભાષ આ બ્રાઇડલ લહેંગામાં અતિ સુંદર લાગી રહી છે

આ તસવીરોમાં એક્ટ્રેસની નિખાલાસતા નિખરી રહી છે. પ્રણીતાની આ નિર્દોષતા પર તમે મન મોહી જશો

આ તસવીરોમાં એક્ટ્રેસની નિખાલાસતા નિખરી રહી છે. પ્રણીતાની આ નિર્દોષતા પર તમે મન મોહી જશો

 તેની આ કાતિલ સ્ટાઇલ, તૈયાર થવાની રીત, ફેશન સ્ટાઇલ, અને ચહેરા પરનું હળવું સ્મિત તમારી આંખોમાં ઉતરી જશે

કેટલાક મતભેદો બાદ બંન્નેનું 14 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું અને વર્ષ 2014માં બંન્નેના છુટ્ટાછેડા થઈ ગયા