Pratibha Ranta | પ્રતિભા રાંતાનું ગ્લેમરસ ટ્રેડિશનલ લુક

Dec 06, 2024, 01:31 PM

પ્રતિભા રાંતા

પ્રતિભા રાંતા જાણીતી ઇન્ડિયન અને ટેલિવિઝન એકટ્રેસ છે તેણે એકટિંગ કરિયરની શરૂઆત ટીવી શો 'કુરબા હુઆ' થી કરી હતી.

પ્રતિભા રાંતા

પ્રતિભા રાંતા ફિલ્મ લાપતા લેડીઝમાં જોવા મળી હતી જે તેની ડેબ્યુ મુવી છે, ત્યારબાદ તે સંજય લીલા ભણસાલીની હીરામંડિમાં જોવા મળી હતી.

પ્રતિભા રાંતા ફેશન

પ્રતિભા રાંતાએ આ સ્કાઈ બ્યુ કલર શિમર શાઈની ક્રિઝ અને ડિઝાઈનર બોર્ડર વાળી સારી પસંદ કરી છે.

પ્રતિભા રાંતા ફેશન ટિપ્સ

પ્રતિભા રાંતાએ આ સાડી લુક પર ખાસ મેચિંગ લાઇનિંગ વાળું સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યું છે.

પ્રતિભા રાંતા જવેલરી

પ્રતિભા રાંતાએ આ સાડી લુક પર યુનિક ચોકર પહેર્યું છે જેમાં ગ્રીન સ્ટોન અને સિલ્વર રાઉન્ડ શેપમાં ડાયમન્ડ જોવા મળે છે, જે ખુબજ એલિગન્ટ ટચ આપે છે આ ઉપરાંત તેણે મેચિંગ ઈયરિંગ્સ અને બેન્ગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

પ્રતિભા રાંતા મેકઅપ

પ્રતિભા રાંતાના મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે જે ખુબજ એલિગન્ટ લાગે છે.

Trending Movies 2024 । ટોપ ટ્રેન્ડિંગ મૂવીઝ 2024, જુઓ લિસ્ટ