Feb 12, 2025
પ્રિયા પ્રકાશ વારિયાર ભારતમાં વિંક ગર્લ નામે પ્રખ્યાત છે. પ્રિયા વારિયારે રેડ ડ્રેસ પહેરી હાથમાં કમળ લઇ આકર્ષક પોઝ આપ્યા છે, જે તેના ફ્રેન્ડ્સને બહુ ગમ્યા છે.
સાઉથ અભિનેત્રી પ્રિયા વારિયાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અવાર નવાર પ્રિયા વારિયાર લેટેસ્ટ ફોટા મુકે છે અને ફ્રેન્ડ્સને પણ આ ફોટા બહુ ગમે છે.
તમને જણાવી દઇયે કે, આંખ મારવાના એક નાનકડો વીડિયો વાયરલ થતા જ પ્રિયા વારિયાર રાતો રાત નેશનલ ક્રશ બની ગઇ હતી.
પ્રિયા વારિયારે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે.
પ્રિયા વારિયાર રેડ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં આકર્ષક પોઝ આવ્યા છે. આ ફોટા જોઇ યુવાનોના દિલની ધડકન વધી ગઇ છે.
પ્રિયા વારિયાર આ ફોટામાં રેડ અને ગોલ્ડન આઉટફિટમાં બહુ સુંદર અને આકર્ષક દેખાય છે.
પ્રિયા વારિયાર આ ફોટામાં રેડ અને ગોલ્ડન આઉટફિટમાં બ્લેકલેસ ચોલીમાં બહુ જ આકર્ષક દેખાય છે.
પ્રિયા વારિયારે કાનમાં સુંદર ઇયરિંગ અને નાકમાં નથ પહેરી ટ્રેડિશનલ લુક કમ્પલિટ કર્યો છે. તેમજ હાથમાં મોગરાનો ગજરો લગાવ્યો છે.