પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એક ખૂબ જ રોમાન્ટિક કપલ છે જે સમયાંતરે પોતાની લવ લાઈફની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કરી છે, તેના આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નિક અને પ્રિયંકા થોડા દિવસો પહેલા ભારતમાં જોવા મળ્યા હતાં જ્યાં આ રોમાન્ટિક કપલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં પોતાની અપીયરેન્સેઝથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની આ ફોટોએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. નિકએ જે પ્રકારે તેની પત્નીને પકડી છે, તેમના બોલ્ડ પોઝે હાલ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
અન્ય એક ફોટોમાં પ્રિયંકા તેની માતા મધુ ચોપરા સાથે પણ જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- કેટલી રાત હતી.