Feb 10, 2025
એકટ્રેસે એક ફંક્શનમાં લોન્ગ વાઈટ એન્ડ મલ્ટીકલર્ડ વર્ક વાળું ઓફ સોલ્ડર સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યું છે જેમાં ફ્લોરલ પ્રિન્ટેડ વર્ક જોવા મળે છે.જેના પર તેણે રેડ વોટર અને સિલ્વર કલરમાં નેકલેસ પસંદ કર્યો છે જે એલિંગટ છે.
બીજા એક લુકમાં તેણે બ્લ્યુ હેવી સાઈની લહેંગા પસંદ કર્યો છે જેનો બ્લાઉઝ સ્પેગેટી છે જેમાં ડીપ નેકલાઇન જોવા મળે છે, દુપટ્ટાને એકટ્રેસએ હાથમાં કેરી કર્યો છે,
પ્રિયંકા ચોપરાએ આ લુકમાં યુનિક ટચ આપવા માટે જવેલરીમાં તેણે સિલ્વર અમેરિકન ડાયમન્ડ નેકલેસ અને બ્રેસલેટ પસંદ કર્યું છે જે અદભુત છે.
પ્રિયંકાએ વેડિંગ ડે પર એક્વા બ્લ્યુ લહેંગા પસંદ કર્યો છે જેમાં સિલ્વર વર્ક જોવા મળે છે જે સાઈની ટચ આપે છે, જેમાં તેણે એડી ડાયમન્ડમાં જ્વલેરી સાથે રોયલ ટચ આપીને લુક કંપ્લીટ કર્યો છે.