ડીપનેક ગ્રીન ગાઉન પહેરીને પતિ નિક જોનાસની આંખોમાં ખોવાઇ પ્રિયંકા ચોપરા

Apr 23, 2023, 07:34 PM

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત

અભિનેત્રી આ સીરિઝના પ્રમોશન દરમિયાન પતિ નિક જોનાસ સાથે રોમાંસ કરતી જોવા મળી

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાની અને નિક જોનાસની તસવીરો શેર કરી છે

પ્રિયંકાએ ગ્રીન કલરનો ડીપનેક ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ અંદાજ

તે જ સમયે, નિક જોનાસ બ્લુ કલરના શૂટમાં જોવા મળ્યો હતો.

પ્રિયંકા પતિ નિક જોનાસની આંખોમાં તલ્લીન