પ્રિયંકા ચોપરાનો લેટેસ્ટ લૂકમાં અનોખો અંદાજ જોવા મળ્યો, જુઓ તસવીર

Jul 06, 2023, 02:37 PM

પ્રિયંકા ચોપરાએ તેનો લેટેસ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

અભિનેત્રીના આ તસવીરો પર 1 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. 

પ્રિયંકા ચોપરા હંમેશા કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે.

પ્રિયંકા ચોપરાની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

પ્રિયંકા ચોપરા તેના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે.

પ્રિયંકા ચોપરાની આ તસવીરો પર લાઇક્સનો ઢગલો

અભિનેત્રીના આ તસવીરો પર 1 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.