પ્રિયંકા ચોપરા કરોડોની સંપત્તિની માલિકીન, જાણો મહિનાની કમાણી

Aug 02, 2023, 07:43 PM

પ્રિયંકા ચોપરા પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, પોર્શે, મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ, મર્સિડીઝ-મેબેક એસ 650, ઓડી ક્યૂ7 અને બીએમડબલ્યુ 5 જેવી કાર છે જેની કિંમત રૂ. 1.1 કરોડ છે.

મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી દેશી ગર્લ નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ હવે અમેરિકામાં સ્થાયી થઇ ગઇ છે.

પ્રિયંકા આજે નામ અને પ્રસિદ્ધિ સાથે અબજો રૂપિયાની સંપત્તિની માલકિન છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓ પૈકી એક છે. 

પ્રિયંકા ચોપડા પાસે પ્રાઈવેટ જેટ પણ છે. આ સિવાય અભિનેત્રીને મોંઘી કારનો પણ શોખ છે.

આ સિવાય પ્રિયંકા બોલિવૂડની પહેલી એવી અભિનેત્રી છે જેણે 2.5 કરોડ રૂપિયામાં રોલ્સ રોયસ લક્ઝરી કાર ખરીદી છે. 

પ્રિયંકા ચોપરા એક બોલિવૂડ ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયંકા ચોપરા એક સ્ટેજ શો માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

તે ઇન્સ્ટાગ્રામ પર પ્રાયોજિત પોસ્ટ માટે 1.80 કરોડ રૂપિયાની ભારે રકમ વસૂલે છે.

પ્રિયંકાનું અમેરિકામાં 238 કરોડનું ઘર છે. આ સિવાય તેના મુંબઈમાં બે ઘર પણ છે. તેની ગોવામાં પણ એક પ્રોપર્ટી છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે.