બ્લેક સાડીમાં પંજાબની બ્યૂટી ક્વિન સોનમ બાજવાનો જબરજસ્ત લૂક

Source:sonambajwa/insta

Jan 10, 2023

Ashish Goyal

Source:sonambajwa/insta

સોનમ બાજવા પંજાબી ફિલ્મોની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી છે.

Source:sonambajwa/insta

સોનમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

Source:sonambajwa/insta

તે પોતાના સ્ટનિંગ લૂક્સથી પ્રશંસકોને હંમેશા ઇમ્પ્રેસ કરે છે.

Source:sonambajwa/insta

તેણે હાલમાં જ પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Source:sonambajwa/insta

સોનમ બ્લેક કલરની સાડીમાં સુંદર લાગી રહી છે.

Source:sonambajwa/insta

હાઇ પોનીટેલ હેયરસ્ટાઇલ અને હેવી ઇયરરિંગ્સ સાથે લૂકને કંપ્લીટ કર્યો છે.

Source:sonambajwa/insta

સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પર 8.7 મિલિયન ફોલોઅર્સ છે.