તાજેતરમાં અલ્લુ અર્જુનના બર્થડે પર 8 એપ્રિલે પુષ્પા 2 ટીઝર કરાયું હતુ. જેમાં તે ખત્તરનાક રૂપમાં જોવા મળી રહ્યો હતો

Apr 10, 2024, 11:22 AM

Allu Arjun Upcoming Movie

અલ્લુ અર્જુન હાલમાં અપકમિંગ મુવી 'પુષ્પા 2'ને લઇને સતત ચર્ચામાં છે

Pushpa 2 Release Date

અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. પુષ્પા 2 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

Pushpa 2 Allu Arjun Look Connection

અલ્લુ અર્જુનનો સાડી લૂક પણ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે. તે તિરુપતિના ગંગમ્મા જાત્રા ઉત્સવથી પ્રેરિત છે

Gangamma Jatara

ગંગમ્મા જાત્રા કર્ણાટક અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવતો એક લોકઉત્સવ છે. આ પૂજા 7 દિવસ સુધી ચાલે છે. પૂજા દરમિયાન પુરૂષો મહિલાઓ જેવો પહેરવેશ ધારણ કરે છે

Rashmika Mandanna

પુષ્પા 2માં રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં નજર આવશે. હાલમાં રશ્મિકા મંદાનાના બર્થડે પર આ તેનો ફસ્ટ લૂક શેર કરવામાં આવ્યો હતો

Rashmika Mandanna

સાઉથની સુપરસ્ટાર અને નેશનલ ક્રશ રહી ચૂકેલી રશ્મિકા મંદાનાએ પુષ્પામાં શ્રીવલ્લીનું શાનદાર પાત્ર નિભાવીને દુનિયાભરમાં ખુબ લોકપ્રિયતા મેળવી છે