Radhika Merchant : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઇ તે રાધિકા મર્ચન્ટ કોણ છે?

Feb 23, 2024, 10:00 AM

Radhika Merchant : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઇ તે રાધિકા મર્ચન્ટ કોણ છે?

મુકેશ અંબાણીની નાના દીકરા અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ સામે આવી છે.

અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે.

આ કપલની સગાઇ વર્ષ 2022 માં ડિસેમ્બરમાં થઇ હતી.

રાધિકા મર્ચન્ટ દેશની પ્રમુખ દવા કમ્પની એન્કોર હેલ્થકેરના સીઈઓ અને અરબપતિ ઉદ્યોગપતિ વીરેન મર્ચંટની દીકરી છે.

રિપોર્ટ અનુસાર રાધિકા લગભગ ₹ 10 કરોડ ની પ્રોપર્ટી ધરાવે છે. જયારે રાધિકાના પપ્પા પાસે લગભગ 755 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

રાધિકા મર્ચન્ટ ઘણી સ્ટાઇલીશ છે અને ડાન્સ, સ્વિમિંગ, બૂક્સ વાંચવાનો શોખ ધરાવે છે. રાધિકા મર્ચંટ અનંત અંબાણીના બાળપણની મિત્ર છે.

તાજતેરમાં ગુજરાતના જામનગરમાં અનંત રાધિકાની પ્રિ વેડિંગ 1 માર્ચ થી શરૂ થશે. આ સેલિબ્રેશનમાં દુનિયાભરમાંથી  મહેમાનો આવવાની ધારણા છે.

અંનત રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ જેવા દિગ્ગ્જ્જો આવવાની ધારણા છે.

 આ પણ વાંચો: Samantha Ruth Prabhu : સામંથા રૂથ પ્રભુએ સવારના વર્કઆઉટની ઝલક શેર કરી,