બોલિવૂડમાંથી એક માત્ર જાહ્નવી કપૂર જ રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીમાં જોવા મળી રહી છે

Apr 15, 2024, 06:06 PM

Radhika Merchant Bridal Shower Photos

હવે રાધિકાના બ્રાઇડલ શાવર પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Radhika Merchant and Anant Ambani Wedding Date

રાધિકા મર્ચેન્ટ અને અનંત અંબાણી જુલાઇમાં લગ્ન કરવાના છે

Bridal Shower Party

લગ્ન પહેલા રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીનું આયોજન કર્યું હતુ જેના ફોટો વાયરલ થયા હતા

Radhika Merchant and Janhvi Kapoor

જાહ્નવી કપૂર, રાધિકા મર્ચેન્ટની બ્રાઈડલ શાવર પાર્ટીમાં જોવા મળી રહી છે. જાહ્નવી અને રાધિકા સારા મિત્રો છે

Radhika Merchant Bridal Shower Photos

આ બ્રાઇડલ શાવર પાર્ટીની થીમ પિંક કલર હતી. જો કે દુલ્હન રાધિકાએ વ્હાઈટ કલરનો કોર્ડ સેટ પહેર્યો છે. જ્યારે અન્ય ગર્લ્સ પિંક કલરનું સિલ્ક નાઈટ સુટ પહેર્યું છે

Radhika Merchant Anant Pre Wedding

થોડા દિવસો પહેલા જામનગરમાં અનંત-રાધિકાનું પ્રી વેડિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો