રાજ કપૂરની સુપરહિટ ફિલ્મો અને દિલચસ્પ કિસ્સા પર એક નજર
રાજ કપૂરે 10 વર્ષની આયુમાં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એક્ટરની ડેબ્યૂ ફિલ્મ 1950માં આવેલી 'ઇંકલાબ' હતી
ઋષિ કપૂરે તેના પુસ્તકમાં લખ્યું કે, આગ, બરસાત અને આવારા મૂવી એક્ટ્રેસ સાથે મારા પિતાનું અફરે રહ્યું હતું. જેને પગલે મારી માતા ખુબ પરેશાન રહેતી હતી.
રાજ કપૂરની સુપરહિટ ફિલ્મોમાં બરસાત, મેરા નામ જોકર, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી, સત્યમ શિવમ સુંદરમ, બોબી, તીસરી કસમ સહિત બોલ્ડ સામેલ છે
રાજ કપૂરે હિંદી સિનેમામાં ઘણા ઇતિહાસ રચ્યા છે
રાજ કપૂરની ફિલ્મો તેના ઉત્તમ સંગીતની સાથે સમાજીક સંદેશ પણ પીરસતી હતી
રાજ કપૂરે 10 વર્ષની આયુમાં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એક્ટરની ડેબ્યૂ ફિલ્મ 1950માં આવેલી 'ઇંકલાબ' હતી
રાજ કપૂરની સુપરહિટ ફિલ્મોમાં બરસાત, મેરા નામ જોકર, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી, સત્યમ શિવમ સુંદરમ, બોબી, તીસરી કસમ સહિત બોલ્ડ સામેલ છે
આ પછી તેમના અફેરની ચર્ચાએ જોર પક્ડયું. આ અંગે ખુદ ઋષિ કપૂરે તેની બાયોગ્રાફી ખુલ્લમ-ખુલ્લા કર્યો હતો
ફિલ્મ બરસાતમાં રાજ કપૂર અને નરગીસ દત્તની જોડી લોકોને ખુબ પસંદ આવી હતી
આ પછી તેમના અફેરની ચર્ચાએ જોર પક્ડયું. આ અંગે ખુદ ઋષિ કપૂરે તેની બાયોગ્રાફી ખુલ્લમ-ખુલ્લા કર્યો હતો
ઋષિ કપૂરે તેના પુસ્તકમાં લખ્યું કે, આગ, બરસાત અને આવારા મૂવી એક્ટ્રેસ સાથે મારા પિતાનું અફરે રહ્યું હતું. જેને પગલે મારી માતા ખુબ પરેશાન રહેતી હતી.
જાણો ગુગલ પર ટોપ 10માં કંઇ સેલેબ્સનો દબદબો રહ્યો