Feb 19, 2024

Rakul Preet Singh : રકૂલ પ્રીત સિંહને આ ખાવાનું પસંદ છે, જાણો ફિટનેસ અને ડાયટ સિક્રેટ

Shivani Chauhan

રકૂલ પ્રીત સિંહ બૉલીવુડની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી તેની એકટિંગ માટે ખાસ જાણીતી છે.

એક્ટિંગ સિવાય ફેશન સેન્સ માટે પણ એક્ટ્રેસ વખણાય છે. અભિનેત્રી ફિટનેસનો પણ ખાસ ખ્યાલ રાખે છે.

તે ડેઈલી જિમમાં વર્ક આઉટ કરે છે. જેમાં અભિનેત્રી સવૉટ્સ, પ્લેન્ક અને અન્ય એક્સરસાઇઝનો કરતી હોય છે. અને વર્ક આઉટના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

વર્ક આઉટ સિવાય બેલેન્સ્ડ ડાયટ લે છે, હેલ્થી હોમ મેઇડ ફૂડ ખાવાનું રકૂલને પસંદ છે. એક્ટ્રેસ ડાયટમાં બોઈલ એગ્સ, મૂંગ દાળ, જવારનો રોટી ખાવાનું પસંદ કરે છે.

રકૂલ તેના દિવસની શરૂઆત એવોકાડો ટોસ અને સ્મૂથી સાથે કરે છે. આ સ્મૂથીમાં ફ્લેક્સ સીડ્સ, પમ્પકીન સીડ્સ, બ્લ્યુબેરીઝનો સમાવેશ થાય છે.

Source: social-media

એક્ટ્રેસ લંચમાં ગ્રીલ ચિકન, સલાડ, બ્રાઉન રાઈસ, દાળ અને રોટલી ખાવાનું પસંદ કરે છે. અને ડિનરમાં ફિશ અને સલાડ ખાવાનું પસંદ કરે છે.

Source: social-media

તાજતેરમાં રકૂલ પ્રીત સિંહ ફેન્સમાં ખુબજ ચર્ચમાં છે તે બોય ફ્રેન્ડ જેકી ભગનાની સાથે 21 ફેબ્રુઆરી, 2204 ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે.

રકૂલ પ્રીત સિંહ સાંજે 6 વાગ્યા પછી કાર્બોહાઈડ્રેટ્સ લેતી નથી. કાર્બોહાઈડ્રેટ્સ વજન વધવાનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:nnBAFTA 2024: દીપિકા પાદુકોણનો સોનેરી સાડીમાં દેશી લુક