Dec 22, 2022
Ajay Saroya
રકુલપ્રીત અવારનવાર સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે
તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયામાં બે ફોટા શેર કર્યા છે, જેમાં રેડ કલરના આઉટફિટમાં બહુ જ આકર્ષક લાગી રહી છે.
રેડ કલરના આ આઉટફિટમાં રકુલપ્રીતનો એટ્રેક્ટિવ લુક
all photos videos: @rakulpreet