Rakul Preet Singh : રકુલ પ્રીતની આ વાત તમે નહીં જાણતા હોય
કાર્ડિયો કેલરી બર્ન, હ્રદયનું સ્વાસ્થ અને સહન શક્તિમાં સુધારો કરે છે
રકુલ પ્રીત સિંહ તેના ટોન્ડ ફિગરને જાળવી રાખવા માટે સખત પરિશ્રમ કરે છે
રકુલ પ્રીતના વર્કઆઉટ પ્લાનમાં કાર્ડિયો, વેટ ટ્રેનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગ સામેલ છે
રકુલ પ્રીત સિંહ યોગ પણ નિયમિત કરે છે
રકુલ તેના દિવસની શરૂઆત 30 મિનિટ કાર્ડિયો સેશનથી કરે છે
કાર્ડિયો કેલરી બર્ન, હ્રદયનું સ્વાસ્થ અને સહન શક્તિમાં સુધારો કરે છે
રકુલ પ્રીત સિંહના ડાયટ પ્લાનની વાત કરીએ તો તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને હેલ્ધી ફેટ વાળો ખોરાક લે છે
રાની મુખર્જી બચ્ચન ફેમિલીની વહુ બનવાની હતી?