ગ્રીન આઉટફિટમાં ઘણી હસીન લાગી રહી છે રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ પોતાની એક્ટિંગની સાથે-સાથે સ્ટાઇલિશ ફેશન સેન્સને લઇને પણ લાઇમલાઇટમાં રહે છે.
આ અટાયરને તેણે ગ્રીન શ્રગ સાથે ટીમઅપ કર્યું છે.
રકુલ પ્રીત સિંહ ગ્રીન ડીપનેક ક્રોપ ટોપ અને પ્લાઝામાં સુંદર લાગી રહી છે.
આ અટાયરને તેણે ગ્રીન શ્રગ સાથે ટીમઅપ કર્યું છે.
કાનમાં મોટા ઇયરરિંગ્સ, ખુલ્લા વાળ સાથે લુકને કંપ્લીટ કર્યો છે.
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.