રકુલ પ્રીત સિંહ હેપ્પી હોલી, ફેન્સના દિલ થયા રંગીન
બોલીવુડની નોટી ગર્લ રકુલ પ્રીત સિંહે હેપ્પી હોલી સાથે ફેન્સના દિલ રંગીન કર્યા
યલો શર્ટ અને વ્હાઇટ શોર્ટ સાથે મસ્તીખોર છોકરી રકુલનો હેપ્પી હોલી લુક
ફિલ્મોની સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ રકુલ ફેન્સમાં હોટ છે
બ્લેક ગ્લાસ સાથે રકુલનો હેપ્પી હોલી પોઝ ફેન્સને ઘાયલ કરનાર છે
કન્નડ ફિલ્મમાં ડેબ્યૂ કરનાર રકુલ પ્રીત સિંહ આજે બોલીવુડમાં જાણીતી છે
અભિનયની સાથોસાથ રકુલ ફોટો સેશનમાં પણ એટલી જ બોલ્ડ છે
રેડ ટુ પીસમાં રકુલનો બોલ્ડ બીચ અવતાર
રકુલની વધુ સ્ટોરી માટે અહીં ક્લિક કરો