Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ હોટ બ્લેક લૂક
રકુલ પ્રીત સિંહ એક નવા અવતારમાં ફેન્સના દિલ ધડકાવી રહી છે
રકુલ સિંહે બ્લેક વન પીસમાં હોટ ફોટો શેર કર્યા છે જે ચાહકોને પસંદ આવ્યા છે
રકુલ પ્રીત સિંહે વન પીસમાં અપર લોન્ગ કટ સાથે હોટ ફોટો શૂટ કરાવ્યું છે
રકુલ સિંહ લોન્ગ કટ સાથે લેગ સાથે બોડી ફ્લોન્ટ કરી રહી છે
રકુલ પ્રીત સિંહ હોટ ફોટો શેર કરી સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે
રકુલ સિંહનો હોટ બોલ્ડ બ્લેક અવતાર જોઇ ફેન્સ કોમેન્ટ વરસાવી રહ્યા છે.