રકુલ પ્રીતનો ‘હોટ લૂક’ જોઇ ઠંડીમાં પણ પરસેવો છૂટી જશે 

Jan 04, 2023

Ajay Saroya

રકુલ પ્રીત સિંહ હાલ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે

રકુલ પ્રીતની સુંદરતાની સાથે સાથે ક્યુટનેસ ફેન્સને બહુ જ ગમે છે

રકુલ પ્રીત સિંહે કેટલાંક હોટ ફોટોઝ પણ શેર કર્યા છે, જે ફેન્સને બહુ પસંદ આવ્યા છે

રકુલ પ્રીત અવારનવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે

બિકિનીમાં રકુલ પ્રીત સિહનો સેક્સી લૂક

તાજેતરમાં રકુલ પ્રીત સિંહની એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે - ‘છત્રીવાલી’

રકુલ પ્રીત સિંહની અપકમિંગ ફિલ્મ - ‘છત્રીવાલી’