રકુલ પ્રીત સિંહની બરફમાં ડૂબકી, ફેન્સમાં લાગી આગ

May 08, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ ફોટા અને વીડિયો શેર કરી ઇન્ટરનેટ પર ગરમી વધારતી રહે છે.

રકુલ પ્રીત સિંહ નો બર્ફિલા ઠંડા પાણીમાં ડૂબકી લગાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

રકુલ પ્રીત સિંહ એ ક્રિઓથેરાપીનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે.

રકુલ સિંહ અહીં માઇનસ 15 ડિગ્રી તાપમાનના ઠંડા પાણીમાં ડૂબકી લગાવી 

રકુલ પ્રીત સિંહ નો બર્ફિલા ઠંડા પાણીનો આ વીડિયો ફેન્સમાં આગ લગાવી રહ્યો છે.

રકુલ પ્રીત સિંહ  એ માઈનસ 15 ડિગ્રી ઠંડા પાણીમાં ડૂબકી લગાવી, વીડિયો

રકુલ પ્રીત સિંહે જેના માટે ઠંડા પાણીમાં ડૂબકી લગાવી એ ક્રિઓથેરાપી ઘણી રીતે ફાયદારૂપ છે

ક્રિઓથેરાપી લેવાથી ઢીલી ત્વચા સહિત સ્કિનની ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

ક્રિઓથેરાપી વર્કઆઉટ પછી દુખાવો ઘટાડી શકે છે