રકૂલ પ્રીતની બ્લેક કોસ્ચ્યુમમાં અલગ અંદાજમાં થઇ તસવીરો વાઇરલ
અભિનેત્રી રકૂલ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેકટેડ રહેવા પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ બ્લેક સ્ટાઈલિશ કોસ્ચ્યુમમાં ફોટોશૂટ કરવાયું હતું જેના ફોટોઝ શોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
અહીં જણાવી દઈએ કે, અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર 23 મિલીયન જેટલા ફેન ફોલૉઈન્ગ ધરાવે છે.
''તુમ્હે કોઈ હક નહિ કી તુમ ઇતની ખુબશુરત લગો''
અને હસ્તેગમાં લખ્યું હતું કે, 'ફિલ્મી હું ક્યાં કરું''
અહીં જણાવી દઈએ કે, અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર 23 મિલીયન જેટલા ફેન ફોલૉઈન્ગ ધરાવે છે.