રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નને એક મહિનો પૂરો, એક્ટ્રેસ કહ્યું...

Mar 21, 2024, 07:16 PM

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લાંબો સમય રિલેશનશીપમાં રહ્યા હતા

આ તકે રકુલ પ્રીત સિંહે ચાહકો સાથે પોતાની ખુશી વ્યકત કરી છે

રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે

રકુલ પ્રીતે પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'પતા ભી નહીં ચલા ઔર શાદી કો એક મહિના હો ગયા'.

વધુમાં રકુલે લખ્યું કે, 'મેં આપસે બેહદ પ્યાર કરતી હું ઔર પૂરી જીંદગી યૂ હી આપકે સાથ ગુજારના ચાહતી હું'.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લાંબો સમય રિલેશનશીપમાં રહ્યા હતા

અભિનેત્રીએ 2008માં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતીરિયરની શરૂઆત કરી હતી