Rakul Preet Singh Wedding : રકુલ-જેક્કીના લગ્નની તસવીરો સામે આવી, જુઓ

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલમાંના એક છે.

આ કપલે 21 ફેબ્રુઆરી 2024 ના રોજ ધાર્મિક વિધિઓ સાથે ગોવામાં ફેમિલી અને મહેમાનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પણ તેમના લગ્નના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેના પર ફેન્સ અને સેલેબ્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

કપલે ફોટોઝ પોસ્ટ કરી સ્વીટ કેપ્શન લખ્યું છે, ''માઈન નાઉ ફોરએવર, 21-02-2024, #abdonobhaganani

રકૂલ-જેકીએ અલગ અલગ પોઝ આપ્યા છે, રકૂલએ નેટમાં લાઈટ પિન્ક હેવી લહેંગા પહેર્યો છે, જયારે જેકીએ ક્રીમ કલરમાં શેરવાની પહેર્યું છે. અને મેચિંગ દુપટ્ટા અને મેચિંગ સાફો પહેર્યો છે.

રકૂલ જવેલરીમાં હેવી મેચિંગ ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો છે,તેના પર માંગ ટીકા સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસએ લહેંગામાં લોન્ગ સ્લીવનો નેટ બ્લાઉઝ પસંદ કર્યો છે.

આ પણ વાંચો:
નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી બની ભૂલ ભુલૈયા 3 મિસ્ટ્રી ગર્લ