તાજેતરમાં સોશિયલ મીડિયા પર રકુલના અદભુત ફોટોઝએ ધૂમ મચાવી.

Dec 03, 2022

shivani chauhan

અલગ અલગ સ્ટાઇલમાં રકુલએ કાતિલ પોઝથી  ચાહકોના મન મોહ્યા.

 ગુલાબી ગાલ અને શાઈની ગુલાબી લોન્ગ સ્ટાઈલિશ ગાઉનમાં રકુલનો અદભુત લૂક.

અહીં જણાવી દઈએ કે સાઉથની ફિલ્મો બાદ હવે હિન્દી ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી.

સુંદર શોર્ટ હેયર અને હાથમાં ફિલ્મફેર એવોર્ડ સાથેના પોઝએ ચાહકોને આકર્ષ્યા.

તાજેતરમાં  "છત્રીવાલી" અપકમીંગ  મૂવીમાં સુરક્ષિત સંબંધોની સ્ટોરીમાં કર્યો અભિનય જે OTT પ્લાટફોર્મ  zee5 પર રિલીઝ થશે.

અહીં જણાવી દઈએ કે રકુલએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોઝ પોસ્ટ  સાથે " hello there" અને " drama, bling and award"  જેવા કેપ્શન પણ શેયર કાર્ય હતા.

અહીં જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંઘના ઇન્સ્ટાગ્રામ પર 22. 6  મિલિયન જેટલા ગજબ ફેન- ફોલોઇંગ