Feb 28, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહનો લેટેસ્ટ લુક ખુબ જ રોયલ છે.

આ લુકમાં અભિનેત્રીએ ઘણા અલગ અલગ આકર્ષક પોઝ આપી ફેન્સને પાણી-પાણી કરી દીધાં છે. 

રકુલ પ્રીત સિંહે તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના કારણે તે ફરી ચર્ચામાં છે.  

રકુલ પ્રીત સિંહ આ લોંગ એન્ટ શોર્ટ કુર્તો અને હેવી વર્કવાળા શરારામાં બેહદ સુંદર લાગી રહી છે.

રકુલ પ્રીત સિંહનો આ અવતાર જોઇને જેકી ભગનાની તો તેનો દીવાનો બની જશે.

આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની વચ્ચે ખાસ સંબંધ હેવાની ચર્ચા ચાલી રહી છે.

રકુલ પ્રીત સિંહે આ જાજરમાન અવતારમાં લોંન્ગ મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા છે. જે ખુબ સુંદર લાગી રહ્યા છે.

રકુલ પ્રીત સિંહ તેના ન્યૂ લુકને કારણે પ્રશંસકો વચ્ચે ખુબ ચર્ચામાં છે.