રકુલ પ્રીત સિંહનો બ્લેક બેકલેસ ડ્રેસમાં કિલર લૂક ચર્ચામાં
mansi bhuva
Sep 11, 2023, 08:50 AM
રકુલ પ્રીત સિંહ સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહી છે.
રકુલની ફેશન સેન્સ એકદમ અનોખી છે જે ઘણી યુવતીઓને પ્રેરણા આપે છે.
This browser does not support the video element.
ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
હાલમાં રકુલે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
રકુલ બ્લેક બેકલેસ ડ્રેસમાં ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.
રકુલની આ તસવીરો પર લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે.
રકુલની આ તસવીરો પર લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે.
રકુલની આ તસવીરો પર લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે.