રકુલ પ્રીત સિંહનો દેશી લૂક ચર્ચામાં, પ્રશંસકો ફિદા
રકુલ પ્રીત સિંહ આ લૂકમાં અપ્સરા લાગી
રકુલે સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા છે
રકુલનો ગ્લેમરસ ઈન્ડો-વેસ્ટર્ન લૂક
ફોટોને કેપ્શન આપ્યું 'દેશી ટ્વિસ્ટ'
ખરેખર રકુલ પ્રીત સિંહ આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.