અનારકલી ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો જલવો

Feb 12, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

રકુલ પ્રીત સિંહ તાજેતરમાં ગણપતિ બાપાના દર્શન માટે પહોંચી હતી.

આ તકે રકુલ પ્રીત સિંહ ટ્રેડિશનલ લુકમાં કૈરી કર્યો હતો. 

રકુલ પ્રીત સિંહનો આ અનારકલી ડ્રેસ ખુબ જ સુંદર છે. આ અનારકલી સૂટ પર કલમકારી અને મિરર વર્ક કરવામાં આવ્યું છે.

રકુલ પ્રીત સિંહના આ લુકને તમે રિક્રિએટ કરી શકો છો.

રકુલ પ્રીત સિંહના સૂટનું ફેબ્રિક ચંદેરી સિલ્ક છે. આ અનારકલી સૂટ પર કલમકારી અને મિરર વર્ક કરવામાં આવ્યું છે.

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના તેના ખાસ સંબંધને કારણે પણ હંમેશા ચર્ચામાં છે.  

રકુલ પ્રીત સિંહે તેનો આ લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.