રકુલ પ્રીત સિંહનો નારંગી લુક

Feb 03, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહ હંમેશા તેની અલગ અલગ સ્ટાઇલોના કારણે પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તેનો સ્ટનિંગ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી હોય છે. 

રકુલ પ્રીંત સિંહ આ હોટ એન્ડ લોંગ ગાઉનમાં તદ્દન     મનમોહિની લાગી રહી છે. 

રકુલ પ્રીત વિશે એ પણ ખાસિયત છે કે, તે કોઇ પણ લુક બનાવે તે દરેક સ્ટાઇલમાં લગભગ મોટા ઇયરિંગ્સ જ કૈરી કરે છે. જે તેના પર ખુબ શૂટ કરે છે. 

રકુલ પ્રીત સિંહ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'છત્રીવાલા'ને લઇને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ સરસ છે. 

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના તેના ખાસ સંબંધને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે. 

રકુલ પ્રીત સિંહનો ફુલ આકર્ષક લુક