Caption

બ્લૂ બોડી હગિંગ આઉટફિટમાં રકુલ પ્રીત સિંહનો કાતિલાના અવતાર

Jan 16, 2023

Mansi Bhuva

રકુલ ફરી એકવાર ગ્લેમરસના અવતારના કારણે લાઇમલાઇટમાં છે.

રકુલે તાજેતરમાં તેની આ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રકુલ આ લુકમાં ઘણી આકર્ષરક અને સુંદર લાગી રહી છે.

આ બ્લૂ અટાયરમાં અભિનેત્રી તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

રકુલ પ્રીત સિંહની કાતિલાના સ્માઇલ

રકુલ પ્રીત સિંહનો મન મોહી લે તેવો મસ્તીભર્યો અંદાજ 

રકુલના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે આગામી ફિલ્મ 'છત્રીવાલા'માં નજર આવશે.

રકુલ પ્રીત સિંહ જૈકી ભગનાની સાથે તેના સંબંધને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે.