રકુલ પ્રીત સિંહનો ગોર્જિસ અને હોટ અંદાજ

Jan 09, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહ પર દરેક રંગ ખુબ ખીલે છે.  રકુલનો આ લુક ખુબ જ આકર્ષક છે

લાઇટ મેકઅપ સાથે રકુલે તેનો શણગાર પૂર્ણ કર્યો છે.

રુકલના આકર્ષક અને લોન્ગ ઇયરિંગ્સ

રકુલ પ્રીત સિંહે તેની આ તસવીરો તેના સોશિય મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રકુલ પ્રીત પર આ ગ્રીન કલર પર ખુબ શોભી રહ્યો છે.

રકુલ પ્રીત સિંહનો મેનુ કાલા ચશ્મા લુક

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથે તેના સંબંધને લઇને ચર્ચામાં આવ્યા છે..