પિંક શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગોર્જિસ અને હોટ અંદાજ

Jan 06, 2023

Mansi Bhuva

રકુલ પ્રીત સિંહ પર દરેક રંગ ખુબ ખીલે છે, પણ આ પિંક કલર તો તેની સુંદરમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

લાઇટ મેકઅપ સાથે રકુલે નાના ઇયરિંગ્સ અને પોનીટેલ કરીને તેનો શણગાર પૂરો કર્યો છે.

રકુલ પ્રીત સિંહે તેની આ તસવીરો તેના સોશિય મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તમને જણાવી દઇએ કે રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે, તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી હોય છે.

આ તસવીરમાં તો રકુલનું પરફેક્ટ ફિગર દેખાઇ રહ્યુ છે. આ તસવીર જોઇને લાગી રહ્યુ છે કે, તે ચૂસ્તપણે તેનો ડાયટ પ્લાન અનુસરે છે.

લાઇટ મેકઅપ સાથે રકુલે નાના ઇયરિંગ્સ અને પોનીટેલ કરીને તેનો શણગાર પૂરો કર્યો છે.

તમને જણાવી દઇએ કે રકુલ પ્રીત સિંહનું નામ જૈકી ભગનાની સાથે ચર્ચામાં છે. તેમજ એક્ટ્રેસ તેની આગામી ફિલ્મ 'છત્રીવાલા'માં જોવા મળશે.

રકુલ વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન લુકમાં દરેક લુકમાં તે ખુબ જ સુંદર લાગતી હોય છે.